________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६५ )
गुरुवंदन करवाचें फळ. तित्थयरत्तं सम्मत्त-खाइयं सत्तमी तईयाए । साहुण बंदणेणं, बद्धं च दसारसीहेण ॥१०६॥ तीर्थकरत्वं सम्यक्त्वं, क्षायिकं सप्तम्यास्तृतीयायुः । साधूनां वन्दनेन, बद्धं च दाशार्हसिंहेन ॥ १०६ ॥
અર્થ –તીર્થકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકને બંધ (એ ત્રણ વાનાં) વિધિપૂર્વક મુનિઓને વંદન કરવાથી કૃષ્ણ ઉપાર્જન કર્યા.
____ द्रव्यस्तवतुं स्थापन. अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलुजुत्तो। संसारपयणुकरणे, दव्वत्थए कूवदिलुतो ॥ १०७ ॥
अकृत्स्नप्रवर्तकानां विरताऽविरतानामेष खलु युक्तः। संसारमत्तनुकरणे, द्रव्यस्तवे कूपदृष्टान्तः ॥ १०७ ॥
અર્થ-સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્તેલા એવા વિરતાવિરતિ જે શ્રાવકે, તેમને સંસાર પાતળ કરવાને અર્થે વ્યસ્તવ (આચરણીય છે) તેને વિષે કૂવાનું દ્રષ્ટાંત જાણવું.
पन.
For Private And Personal Use Only