________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६४) चार म्होटां अकार्य वर्जवां.
____ (आर्यावृत्तम् ) चेइअदव्वविणासे, रिसिघाए पवयणस्सउड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१०४॥
चैत्यद्रव्यविनाशे, ऋषिघाते प्रवचनस्योड्डाहे । संयतीचतुर्थभंगे, मूलाग्निर्बोधिलाभस्य ॥ १०४ ॥
અર્થ -ત્યદ્રવ્યને વિનાશ કરનાર, મુનિની ઘાત કરનાર, પ્રવચનને ઉડાહ કરનાર અને સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ કરનાર સમકિતના લાભરૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ भू छ.
पूजा करवाना भाव पण महा फळवाळा छे. सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं, उप्पन्ना तियसलोगंमि ॥१०५॥
श्रूयते दुर्गतनारी, जगद्गुरोः सिन्दुवारकुसुमैः । पूजाप्रणिधाने-नोत्पन्ना विदशलोके ॥ १०५ ॥
અર્થ એમ સાંભળાય છે કે, દરિઢિ એવી એક સ્ત્રી સિંદુવારના (નગેડના) પુવડે પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી–એકાગ્રતાથી દેવલોકને વિષે ઉત્પન્ન થઈ
X
For Private And Personal Use Only