________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३४) आज्ञाखंडनकारी, यद्यपि त्रिकालं महाविभूत्या । पूजयति वीतरागं, सर्वमपि निरर्थकं तस्य ॥ ४१ ।।
અર્થ -શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળે પુરૂષ જે કે, મોટી સંપદાવડે કરીને ત્રણે કાલ વીતરાગ દેવની પૂજા કરે, પણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની
આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. रन्नो आणाभंगे, इक्कुच्चि य होइ निग्गहो लोए । सव्वन्नुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥
राज्ञ आज्ञाभंगे, एकश्चैव भवति निग्रहो लोके । सर्वज्ञाज्ञामंगे, अनन्तशो निग्रहो भवति ॥ ४२ ॥
અર્થ –આ લેકને વિષે રાજાની આજ્ઞાને ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-દંડ થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાને ભંગ કરવાથી અનંતીવાર નિગ્રહ–બહુ જન્મને विष छेन, लेन, सन्म, २४२१, भरण, । सने शाति રૂપ દંડને પામે છે.
अविधिए अने विधिए करेला धर्ममां अंतरपणुं. जह भोयणमविहिकर्य,विणासए विहिकयं जियावेई। तह अविहिकओ धम्मो,देइ भयं विहिकओमुक्ख॥४३
२
For Private And Personal Use Only