________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
૧૨
यथा *तुषखंडनं, मृतमंडनानि -रुदितानि शून्यारण्ये । विफलानि तथा जानीहि, आज्ञारहितमनुष्ठानम् ।। ३९ ॥
અર્થ-જેમ ફેતરાને ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રેવું નિષ્ફલ છે, તેમ આજ્ઞા રહિત અનુખાન પણ નિષ્ફલ જાણવું. आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए। आणारहिओ धम्मो, पलाल पुल्लूव पडिहाई ॥४०॥ आज्ञया तपः आज्ञया, संयम स्तथा च दानमाज्ञया। आज्ञारहितो धर्मः, पलालपूलकवत् प्रतिभाति ॥ ४० ॥
અર્થ-આજ્ઞાએ જ તપ, આજ્ઞાએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું; કેમકે આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શમે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધર્મ શેભતો નથી.
आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे. आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईए। पूएइ वीयराय, सव्वंपि निरत्थयं तस्स ॥ ४१ ॥ * तुषकण्डनानि इति टीकायाम .. गेदनानीत्यपि.
For Private And Personal Use Only