________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના મનુષ્યજન્મ વ્યતીત થાય છે, તે પણ નથી જાણતા.
પરતુ હજી ઘણું જીવવું છે એમજ જાણે છે. चिट्ठति विसयविवसा, मूतूणलजपि केविगयसका। नगणंति केविमरणं, विसयंकुससल्लिया जीवा ॥६३॥
ઇને વિવિત્તજ્ઞા, પુiા જજાના વિ rare न गणयन्ति केऽपि मरणं, विषयांकुशशल्पिताजीवाः ॥६३।।
અર્થ:-વિષયમાં પરવશ થયેલા એવા કેટલાક છે લજજા પણ છોડી દઈને શંકારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અંકુશ વડે શલ્યવાળા થયેલા એટલે જેઓને વિષયરૂપી અંકુશ
ઘા લાગે છે તેવા મરણને પણ નથી ગણતા, विसयविसेणं जीवा, जिणधम्म हारिऊण हा नरयं। बच्चंति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ॥६४॥ વિધવા નીવા. નિરવ દાયિત્વ દે ! નરમ્ वजन्ति यथा चित्रक-निवारितो ब्रह्मदत्तनृपः ॥ ६४ ॥
અર્થઘણી ખેદની વાત છે કે જગતના જીવો વિષય રૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખો ધર્મ
For Private And Personal Use Only