________________
Shri Mahavir Jain Aradhana Kendra
२
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયરૂપી અશુચિમાં આશકત થયેલા મૂર્ખ જીવ પણ સુખ
જ માને છે.
3
४
19
मयरहरोव जलेहिं, तहवि हु दुप्पूरओ इमे आया ।
૧૦
さ
૧૧
१४ १३ १२
विसंयामिसंमि गिद्ध, भवे भवे वच्च न तत्तिं ॥ ६१ ॥
मकराकर इव जलै, स्तथापि हि दुष्पूरकोऽयमात्मा | विषयाभिषे गृद्धो, भवे भवे व्रजति न तृप्तिम् ॥ ६१ ॥
અર્થ:-જેમ જળવડે કરીને સમુદ્ર પૂરવા દુષ્કર છે, તેમ વિષયરૂપ માંસમાં આસકત થયેલા આ આત્મા પણ દુઃખે કરીને પૂરવા યાગ્ય છે, અને તેને લીધે કેાઈ જાતની તૃપ્તિ પામતા નથી.
वियविसा जीवा, उभडवाइस विविसु ।
।
७
૫
८ ८
૬
भवसयस हस्सदुलहं, न मुणंति गयंपि निअजम्मं ॥६२॥
ܕ
विषयविषार्त्ता जीवा, उद्भटरूपादिकेषु विविधेषु ।
भवशतसहस्र दुर्लभं न जानन्ति गतमपि निजजन्म ||६२||
અર્થ:–વિષયરૂપી વિષથી પીડાયલા જીવા વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં એટલે વર્ણ ગધ રસ સ્પર્શ રૂપ વિષયામાં આસકત થઈને લાખા ભવમાં પણ દુર્લભ એવા
For Private And Personal Use Only