________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वक्तुमपि जीवानां, सुदुष्करायन्ते पापचरितानि । પવન. થા ? હા ના, હાલે હૈષ તે છે પ૭ ||
અર્થ -આ જગતમાં જીવેને પિતાનાં માપાચરણે કહેવા પ્રકાશવાં, તે. અતિ દુષ્કર થાય છે. તેથી. અત્યંત પાપાચરણ કરનાર એક ભીલે ભગવંતને પ્રત કર્યો કે હે ભગવંત! જેની સાથે હું પાપાચરણ એવું છું, તે મારી બેન છે? ભગવંતે કહ્યું, તે સ્ત્રી હારી બેન જ છે. નિશ્ચ એજ તારે પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાને વિસ્તાર શ્રીઉપદેશ
માળાથી જાણ. जललवतरलं जीअं, अथिरा लच्छीवि भंगुरो देहो। तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं॥५८॥
जललवतरलं जीवित-मस्थिरा लक्ष्मीरपि भंगुरो देहः। સુરઝાય જામમોબા, નિવશ્વનં સુરક્ષાના મે ૧૮ |
અર્થ - આત્મા ! આ જીવતર દર્ભના અગ્ર ભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીયાદિકના જે વિષય ભેગો તે તુચ્છ (સાર વિનાના) અને લાખ દુ:ખનું કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાને પ્રયત્ન કરવા એજ સાર છે.
For Private And Personal Use Only