SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७७ ) श्रृंगारतरंगायां, विलासवेलायां यौवनजलायाम् । के के जगति पुरुषा, नारीनयां न बुडन्ति ? ।। ३६ ।। अर्थ:-श्रृंगार३यी तरंगो (उदयोस) वाणी, विद्यासपी પ્રવાહવાળી ( અથવા પૂરવાળી ), અને જીવાનીરૂપી જળવાળી નારીરૂપી નદીમાં જગતની અંદર કયા કયા પુરૂષા નથી ડુબતા ? અર્થાત્ નારીરૂપી નદીમાં સર્વ પુરૂષો ડુબ્યા છે. R ૫ ૧ सोअसरीदुरिअदरी, कवडकुडीमहिलिआकिलेसकरी । ८ દ वइरविरोयणअरणी, दुक्खखाणीसुक्खपडिवक्खा |३७ ७ शोकसरिदुरितदरी, कपटकुटी महिला क्लेशकरी । वैरविरोचनाराण, दुःखखनी सुखप्रतिपक्षा ॥ ३७ ॥ અર્થ:-આ જગતમાં સ્ત્રી તે શેકની નદી છે, પાપની ગુફા છે, કપટની કુંડી છે, કલેશની કરનારી છે, વૈરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ટ સરખી છે, દુ:ખની ખાણ છે, અને સુખને શકનારી છે. 3 अमुणिअमणपरिकम्मो, सम्मकोनामनासिअंतरइ । वम्महसरपसरोहे, दिठिच्छोहे मयच्छीणं ॥३८॥ ४ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy