________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦ :
થા થા થૈ થૈ નાટક કરતાં, ભરી નવરાવે નીર;
રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૨ ઇંદ્ર તે જિનના એછવ કરતાં, મેશિખર ભરે નીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૩ આણ્યા ઇંદ્રથી આનંદ પામ્યા, ધરતા મુનિ મન ધીર; રાણી તાહરા ચિર જીવા મહાવીર. ભરનિદ્રામાંથી ત્રિશલા રે જાગ્યા, બેટા હરખ ધરી ધીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૫ સુર લોકા સહુ જોવા રે મળિયા, દેવે પહેરાવ્યા ચીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર.
४
'
દીવાળી દિન પેાસહ કરીએ, રાજાએ ઢાળ્યા નીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૩ આસા વિદેઅમાવાસ્યાની રાતે,પાછલી ઘડી એક ચાર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ગુણણું ગણીએ ને વીર સમરીએ, હણીએ પાપ અઢારઃ રાણી તાહરા ચિરંજીવે મહાવીર. ૯ મહાવીરસ્વામી મુક્તે રે પહેાત્યા, ગૈાતમ કેવળજ્ઞાન; રાણી તાહરા ચિર જીવા મહાવીર. ૧૦ પંડિત લક્ષ્મીવિમા પભણે, દેવે વખાણ્યા ધીર; રાણી તાહરા ચિર જીવા મહાવીર, ૧૧
: 3:
પ્રભુ અરજ કરું ઉર ધારી, મહાવીર પ્રભુ જયકારી; તારું’નામ છેમ ગળકારી,વીરપ્રભુજી !તુમે ઉપકારી.૧
For Private And Personal Use Only