________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૯ : એક દિન ઈકસભામાં બેઠા, સહમપતિ એમ બોલે રે; ધીરજ બાહ્ય ત્રિભુવનમાં નાવે, ત્રિશલાબાળક તોલે રે.
વીર. ૪ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ એક વાત ન માની રે; ફણિધર ને બાળરૂપે, રમત રમ્યો તે છાની રે. વીર૦૫ નવર્ધમાન તુમ ધીરજ મેટી,અને બળમાં નહીં કાચું રે ગિરઆના ગુણ ગિરુઆ ગાવે, હવે મેં જોયું સાચું
રે. વર૦ ૬ એક મુષ્ટિ-પ્રહારના મારે, મિથ્યાત્વ ભાગ્યે જાય રે; કેવળ પ્રગટે મેહરાયને, રહેવાનું નહીં થાય રે વીર ૭ આજથકી તું સાહેબ મારે, હું છું સેવક તારો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારું, પ્રાણુથકી પ્રભુ
પારો રે. વીર૦ ૮ મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સીધાવે રે; મહાવીરસ્વામી નામ ધરાવે, ઈદ્રસભા ગુણ ગાવે રે.
વીર૦ ૯ પ્રભુ મલપંતા નિજ ઘેર આવે, હરખ્યા માત સ્વભાવે રે; શ્રી શુભવીરનું મુખડું દેખી, માતાજી સુખ પાવે રે.
વીર. ૧૦
સિદ્ધારથે કુળકમળ દિવાકર, સોવન વાન શરીર;
રાણું તાહરો ચિરંજીવ મહાવીર. ૧ ૧ વીર પ્રભુ.
For Private And Personal Use Only