________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯૮ :
સાખી – તિહાં જિનભુવન કરાવીને, ભરાવી મુક્તા થાળ; પધરાવે પ્રભુ પ્યારથી, મહેન્સવ કરી ભૂપાળ. આપે પૂજા માટે બાર ગામ તે ભાવથી રે, થાયે રેગશાંતિ દેશમાંહી તેવાર. જઈએ ૧૦
સા ખી:– અગિયાર લાખ એંશી હજાર, નવશે પાંચ ગણાય; સ્વગથી મનુષ્યલોકમાં, આથે વર્ષ મનાય. ત્યારપછી કુલપાક ગામમાં તે રહી રે, એહ સૂરજ ચા જની વખણાય. જઇએ૧૧
સાખી – તરણતારણ માણિક પ્રભુ, મહિમા જગ મશહૂરફ યાત્રા યાત્રા કરી, કરે કામ ' ચકચૂર ધર્મ દાલત દાતાર પ્રભુને ઓળખી રે, નમે હંસ ગુરુ શિષ્ય મુનિ કપૂર. જઈએ૧૨
શ્રી મહાવીર જિન સ્તવન માતા ત્રિશલા નંદકુમાર, વીર ઘણું જી રે; મારા પ્રાણ આધાર, જગતને દીવો રે. વીર૧ આમલકી કીડાએ રમતાં. હાર્યો સુર પ્રભુ પામી રે; સુણ જે ને સ્વામી આતમરામી, વાત કહું શિર નામી
રે. વીર. ૨ સુધમ સુરલોકે રહેતે, અમર મિથ્યાત્વે ભરાણે રે; નાગદેવની પૂજા કરતાં, શિરે ન ધરી પ્રભુ આણે રે
વીર ૩
For Private And Personal Use Only