________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: eg :
એવા અભિગ્રહ પૂર્ણ થયા આકરી રે, પ્રભુક્તિતણેા એહ પ્રભાવ. જઈએ ૫
સાખીઃ—
રામ અને રાવણતણું, યુદ્ધ થયુ અતિ ઘેર; ત્યારે દરિયામાં ધરી, પ્રતિમા ન લીએ ચાર. લવણાધિપ તિહાં પૂજે પ્રભુ પ્યારથી રે, ઘણા કાળ સુધી સમુદ્રની માંહે, જઈએ ર સાખી
શ્રી કર્ણાટક દેશમાં, કલ્યાણી કહેવાય; નગરી રાજ્ય કરે તિહાં, શકર નામે રાય મહામારી રગ ઉપન્યા તે દેશમાં રે, ત્યારે પદ્માવતીએ સુપન દીધું આય. જઇએ ૭ સાખીઃ—
દાદરી મહારાણીએ, સ્મૃતિ અતિ મનોહાર; સાગરમાં પધરાવી છે, કાઢી ત્યાં હારે. પૂજો પ્રજા સાથે પ્રતિમા પૂરણ પ્રેમથી રે, થાશે સુખશાંતિ દેશમાંહી અપાર. જઇએ ૮ સાખીઃ—
લવણાધિ આરાધવા, સમુદ્રતટે ગયા રાય; પુણ્યે પ્રસન્ન થઇ દેવતા, આપે પ્રતિમા તામ. રસ્તે તેલંગ દેશે કુપ્પાક ગામે આવતાં રે, પ્રતિમા સ્થિર થઇ ગમ જઇએઃ ૯
તત્કાળ.
For Private And Personal Use Only