________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજારા ગામમાં, દેવળ ગગનમાં ગાજે. મહારાજ ! ૧. ચાર વાર ઉદ્ધાર થયે તસ, શિલાલેખથી જાણું; તેમાં સંવત હજાર ચોદન, ઘટ પુરાણ વખાણું. મહારાજ ! ૨. તે દેવળમાં મૂતિ અનુપમ, અતિશય તાસ અપાર; જશ તેહને બ્રહ્માંડ સકળમાં, વિસ્તરીયે શ્રીકાર. મહારાજ ! ૩. કયાંથી મૂતિ આવી તિહાં પર?, કેણુ તેને લઈ આવ્યું ; કોણે નગર ની પાવ્યું સુંદર, દેવળ કેણે બનાવ્યું? મહારાજ !૦ ૪. તે કહું છું હવે રામલક્ષમણના, પૂર્વજ થયા અજ રાજા; એક સે સાત રેગે પીડાણ, પણ દિલડામાં તાજા. મહારાજ !૦ ૫. સેંકડે રાજાને જીતીને, શ્રી સિદ્ધાચળ આયા; યુગાદિ દેવને નમન કરીને, દેવમંદિરમાં ઠાયા. મહારાજા ૬. સાંયાત્રિક વાણીયાએ લાવી, પાર્શ્વનાથની સારી; પ્રતિમા આપી અપૂરવ તેહને, રેગ સકળ ક્ષયકારી. મહારાજ!. ૭. પદ્માવતીએ કહ્યું હતું , આકાશવાણી સુણુવી; દરિયામાંથી પ્રતિમા કઢાવી, આપના દિલમાં આવી. મહારાજ ! ૮. ધરણે કે લાખ વર્ષ પૂછ છે, છ વર્ષ કુબેરે; સાત લાખ વર્ષો સુધી તો, વરુણદેવ તે સેવે રે. મહારાજ ! ૯. હવે અજરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયાં તે આવી; એ પ્રમાણે વહાણવટીયાએ, કરી વાત થઇ
૧ ચમત્કાર. ૨ વહાણવટી.
For Private And Personal Use Only