________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૭ :
ચાવી. મહારાજ!૦૧૦. પારસમણિ સમ પાર્શ્વનાથના, શિણુથી અતિ ચારુ; લોખંડ સમ હતું તે સાના સમ, રાજાનું અંગ થયું સારું. મહારાજ! ૧૧. શેઠને શિરપાવ આપી રાજાએ, અજપુર નગર વસાવ્યું; દહેરું કરાવી ગામ દશ આપી, રાજાએ પાપ નસાચુ, મહારાજ!૦ ૧૨. પાર્શ્વ પ્રભુ પધરાવી ત્રિકાળે, પૂજા કરવા લાગ્યા; શ્રી સિદ્ધાચળ યાત્રા કરીને, ત આરાધવા લાગ્યા. મહારાજ !૦ ૧૩. સ્વગમન કર્યું તેને વરસા, આઠ લાખ થયા પ્રાયે; પ્રથમ સંખ્યા સાથે ગણતાં, સાળ લાખ થઇ જાયે, મહારાજ!૦ ૧૪. સાળ લાખ વરસ પહેલાંની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હંસતણી પર, ઉતરશે ભવ પારી, મહારાજ! ૦૧૫.
શ્રી ડભોઇમંડન લાઢણ પાર્શ્વજિન સ્તવન ( શી કહુ કથની મારી રાજ ! શુ કહુ કથની મારી–એ રાગ )
પ્રભુ લાઢણ પાર્શ્વજી તારી રાજ ! મૂતિ મન હરનારી; જાણે અમૃતરસ ઝરનારી રાજ! મૂતિ મન હરનારી. એ આંકણી. નિર્જન તિરામય નિમ, નિરુપાધિક નિરાધાર, નિર્ભીય નિદ નિષ્ફળ નિળ, નયનિધિ નિવિકાર, રાજ ! મૂરતિ-૧. ભવભયવારણ શિવસુખકારણ, વારણુ દિન દુઃખદવના'; ચિંતાચૂરક ચિંતિત દાતા, ત્રાતા સકળ જગજનના, રાજ! મૂતિ॰ ર. યાગયાગેશ્વર દેવદેવેશ્વર, રાજરાજેશ્વર સ્વામી; ૧ દુઃખરૂપી દાવાનલના.
For Private And Personal Use Only