________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯૭ :
ઇમ સુપનમાંહી કીધેલ વાત વિસારી,
પાછું વાળી નૃપ જોવે હૃદય વિચારી. શ્રી અંત॰ ૭ ગાડું ચાલ્યું પ્રભુ અંતરીક્ષમાં રહિયા, છ માસ સુધી ઇમ આકાશે ગહગહિયા; ઘેાડેસ્વાર પણ નીચે થઈને જાત,
તેથી અ’તરીક્ષ એ નામ જગત વિખ્યાત. શ્રી અંત૦ ૮ અબ પંચમ કાળમાં અગલુહણું નીકળે; તે મહિમા દેખી વિયણના મન ઉછળે; અમ દેશ બરાડે શિરપુરનગર માઝાર, પ્રભુપડિમા · દેખી વહ્યા જયજયકાર. શ્રીઅંત॰ ૯ સંવત આગણીશે ચેાસઢ (૧૯૬૪) સાલ વખાણેા, ચૈતર શુદિ અષ્ટમી ગુરુવારના ટાણા; પ્રભુ પાર્શ્વનાથની યાત્રા કીધી ભારી, કહે સવિજય મુજ હાજો ભવનસ્તારી. શ્રી અંતરીક્ષ મહારાજ ગરીબનિવાજ સુણા
જિનવરજી ૧૦
શ્રી અારા પાર્શ્વનાથ સ્તવન
( શી કહુ કથની મારી રાજ ! શી કહુ કથની મારી-મે રાગ ) પ્રતિમાની અલિહારી મહારાજ ! પ્રતિમાની અલિહારી; શ્રી અજારા પાર્શ્વ તુમારી મહારાજ ! પ્રતિમાની અલિહારી. ઊનાનગર જીહાં હીરસૂરીશ્વર, પાદુકા બિરાજે: તસ નીટ
પવિત્ર
૧ નજીકમાં.
For Private And Personal Use Only