________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારી, નાથ તીરે૧. વનવાસી પશુ પંખી પ્રાણું, ઉનકે સુખ સમકારી, નાથ તોરે ૨. ઈશું રજની ઘરઘરમાં ઓચ્છવ, જગમેં સુખી નરનારી, નાથ તોરે ૩. ઉત્તમ ગ્રહ વિશાખા યોગે, જન્મ પ્રભુ જયકારી, નાથ તીરે.૪. સાત નરકમૅ હુઆ અજવાળા, થાવર સુખકારી, નાથ તેરે પ.માત નમી આઠે દિકકુમારી, અલોકની વસનારી, નાથ તીરે-૬. સૂતિ ઘર ઈશાને કરતી, એક જન અશુચિ ટાળી, નાથ તેરે ૭. આતમ લક્ષ્મી શિવસાધનકે, વલ્લભ વીર વિચારી, નાથ તેરે ૮.
દુહા કમરી આઠ ઊર્વકકી, વરસાવે જળ ફૂલ; આતમ નિર્મળ નિજ કરે, મિટે જન્મકી ભૂલ. ૧
ઢાળ બીજી ( ડુમરી. ગિરનારકી પહાડી પર કેસે ગુજરી ?-એ દેશી )
કરે ઓચ્છવ મિલ ઠુમરી સારી. આંકણું. પૂર્વ સુચક અઠ દપણ ધરતી, દક્ષિણકી અઠ લશાળી, કરે૦૧. પંખા ધરતી અઠે પશ્ચિમકી, આઠ ઉત્તર ચામરધારી, કરે. ૨. દીપ ધરંતી ચાર વિદિશાકી, ચક દ્વીપ દેવી ચારી, કરે૦૩. કેળઘર કરકે તિગ ઉત્તમ, મર્દન સ્નાન અલંકારી, કરે ૦૪. રક્ષા પિોટલી બાંધકે દેને, મેલે જિન ગ્રહ શણગારી, કરે૦૫. પ્રભુ માતા નું જગતકી માતા, જગદીપકકી
For Private And Personal Use Only