________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬ :
કીયા હાથ ઉપર હાથે, તેા કર મૂકાવું હું માથે; પણ જાવું પ્રભુજીની સાથે. શાળિયા૦૪. ઇમ કહી પ્રભુ-હાથે વ્રત લીધા, પેાતાના કારજ સીધા; પકડા મારગ એણે સાવ સીધે. શામળીયા૦ ૫. ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણપન્ને કેવળ વર ધરીએ; પણ શત છત્રીશત્રુ શિવ વરીએ. શામળિયા ૬. એમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમ તારું; જો પદ પદ્મ તસ શિર ધારે. શામળિયા ઉં.
શ્રી પાર્શ્વજિન જન્મકલ્યાણકનું સ્તવન
કા
સુપનપાઠક એલાવિયા, રવિ ઉદયે ઘર ભૂપ; સુન ફળ સુપન વિદા કિયે, દઇ દાન અનુરૂપ. ૧ તીન જ્ઞાનશું ઉપને, તેવીસમા અરિહંત; વામા ઉરસર હંસલેા, દિન દિન વૃદ્ધિ લહત. ર ભૂપતિ પૂરે દેાહલા, સખિયાં વૃદુ સમેત; પ્રભુ પૂજે અક્ષત ધરી, ચામર પાંખા લેન. ૩ ઢાળ પહેલી
( તુમ ચિદ્ઘનચંદ આનંદ લાલ, તારે દનકી ત્રિહારી-એ ચા ) પ્રભુ પારંસનાથ જિનચંદ તારે, જનમતણી અલિહારી, નાથ ! તારે જનમતણી બલિહારી. આંકણી. લીલવિલાસે પૂરણ માસે, દશમી પાષ વિદ ૧ પંચાવનમે દિવસે. ૨ પાંચશે છત્રીશની સાથે મેક્ષે ગયા.
For Private And Personal Use Only