________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L: ૬૮ : ધરનારી, કરે૦૬. માતા તુજ નંદન બહુ છે, ઉત્તમ છવકે ઉપકારી, કરે. ૭. છપન્ન દિકુમારી ગુણ ગાતી, વીર વચનને અનુસારી, કરે ૮. આતમ આનંદ હર્ષ ધરતી, વલ્લભ પ્રભુકી બલિહારી, કરે૯. શ્રી અંતરીક્ષ પાર્શ્વજિન સ્તવન
( ભાષા મરાઠી ) ( ભજ ભજ ગુરુચે પાય, શિષ્યા ભજ ભજ ગુરુચે પાય-એ ચાલ ) સેવા કરાવી સાર પ્રભુચી સેવા કરાવી સાર; શ્રીઅંતરીક્ષપાસ પ્રભુજીએ, દેઉલ પહાસુખકાર. પ્ર૧ તિકડે જાઉની દર્શન ધ્યાવે, પાય પડુની વારંવાર. પ્ર૨ કેસર ચંદન ચર્ચ અંગે, ચંપકહાર ચડાવું. પ્ર૩ રાયપાસેણી જ્ઞાતા અંગ હૈ, એ કુની કરા સુવિચાર..૦૪ પૂજેન્ચ ફળ આપે સાંગીતલે, હિતસુખ મોક્ષ ઉદાર. ૫ રેગ શેક ભય ગ્રાસ ન ત્યાલા, ઉતરાવે ભવપાર. પ્રભુ ૬ હંસ સાંગતો સેવે વાંચુની, કેણુ તુમ્હાં આધાર પ્રભુ૦૭
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની લાવણી. શ્રી અંતરીક્ષ મહારાજ ગરીબનિવાજ સુણે જિનવરજી; સેવક શિર નામી તને ગુજારે છે અરજી. એ આંકણી. વીસમા તીર્થંકર મુનિસુવ્રતના વારે, લંકાપતિ રાવણ રાજ્ય કરે છે ત્યારે; તસ ભગિનીપતિ ખર રાજાએ વ્રત લીધે, જિનભક્તિવિના નવિ જમવું સર્વપ્રસિદ્ધો. શ્રી અંત૨૧
૧ બનેવી.
For Private And Personal Use Only