________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ લી. જગ. ૭. પિસાતી લેક નાઠા, રાજા તે રહ્યા કાઠા, દેવ મળ્યો હાથ ઝાલી. જગ૭ ૮. ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશંસા પામી, એમ કહી ગયે દેવશાળી. જગ૯. પર્વ પળાવે પ્રેમે, દેશમાં કુશળ ક્ષેમે, ઘણું જાય નહીં ખાલી. જગ ૧૦. પૃથ્વી મંડિત કરી, જિનપ્રાસાદે ભરી, વછલ કર્યું ગવ ગાળી. જગટ ૧૧. બાર વ્રત ધારી, બારમે સ્વર્ગ કરી, હંસ રહ્યો તસ ખાલી. જગ૦ ૧૨.
ઢાળ બીજી (મુજે છોડ ચલે વણઝારા–બે દેશી) જિન કલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી—એ આંકણી. રાણી રત્નાવતી સરી ભાવે, આઠમ દિન સિહ ઠાવે રે, તવ રત્નશેખર રૂપધારી.૧. માયાવી રાય કહે રાણા, શું જુવે છે આંખે તાણી રે, રમવા આવ્યો પ્રાણપ્યારી. ૨. તું કામરાય રાજધાની, મારું કહ્યું તું તેને માની રે, નહીં તો શેક લાવીશ તારી. ૩. ન ચળી ચતુરા તસ વયણે, કામરાગ રતિ નહી નયણે રે,ત્રિયાને મુરી સુખકારી.. રત્નપુરમાં વળી અવતરશે, રાજકુળમાં જન્મ ધરશે રે, બે જણ વરશે શિવનારી.પ.એમ આઠમ દિન જે પાળે. તે અષ્ટ કમ નિજ બાળે રે, ટાળે દુનિયા નઠારી. ૬.
૧ લેશ પણ.
For Private And Personal Use Only