________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:
૬૦ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તસ પ્રથમ શિષ્ય, શ્રી લક્ષ્મીવિજય ગુરુ મળિયા રે, કહે હંસ પસાયે તાસ, મનોરથ ફળિયા રે. દેખા૦૧૯ તેણે પાંચમી તપનું સ્તવન, કર્યું શુભ ભાવે રે, શ્રી આદિજિનમંડળ, અરજ કરીને કરાવે રે; આ મંડળ સુંદર શહેર, વાદરે રગે રે, કરેભક્તિ પ્રભુની, સ'ગીતથી મન ચગે રે, દેખા॰૨૦ શ્રી અષ્ટમીનું સ્તવન
( અલિહારી, અલિહારી, અલિહારી-એ દેશી ) ઢાળ પહેલી
રઢીઆલી રીઆલી રઢીઆલી, જગનાથ લાગે વ્હાલી આઠમ તપ સેવા સેવકને સદાજી॰ આંકણી, રત્નશેખર મંત્રી, મતિસાગર તથી, દેવ થયા અનશન પાળી. જગ૦ ૧. બ્રહ્મલાથી આવે, સીમધર પાસ જાવે, વાણી સુણી સુરસાળી. જગ૦ ૨. સ સુખનુ મૂળ, કાઢે કમનું શૂળ, પતિથિ પુણ્ય પ્રણાળી. જગ૦ ૩. સુરવર પૂછે સ્વામી, છે કોઈ દઢનામી, પ પાળક ભાગ્યશાળી. જગ૦ ૪. પ્રભુ કહે તેમાં સાખી, જેણે ન ખામી રાખી, તે સુણી ચાલા શુભ ચાલી. જગ૦ ૫. રત્નશેખર રાજા, રાણીસંગ થઈ સાજા, છળે ન દેવ કે કાળી. જગ૦૬. સ્વસ્વામી નામ સુણી, આવ્યા સુર સામે ગુણી, રાજ ફેલાવી
૧ તે નામની મિથ્યાત્વી દેવી.
For Private And Personal Use Only