________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
૫૭
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથને દિન એકાસણું, કરીશીલ પાળેા રે, ઉપવાસ પ્રભુ પૃથ, પાંચમ અનુઆળા રે; છઠને દિન દેઇ ગુરુદાન, એકાસણું કરીએ રે. મત્સર મૂકી ભવસાગર, પાર ઉતરીએ રે. દેખા॰ ૩ ગુરુ પંચમી તપ પાંચ વર્ષ, પાંચ માસ જાણું રે, પંચ પક્ષે થાય વ્રત પૂરું, શાસુથી વખાણું રે; જો શક્તિ ન હોય તા, ભક્તિ સહિત તપ કીજે રે, લઘુ પાંચમી વ્રત પંચ માસ, કરી સુખ લીજે રે. દેખાજ સુત્રતા વચનથી પંચમી, તપ સ્વીકાર્યા રે, તસ સાથે દેવ ગુરુ વંદી, પ્રશ્ન ઉચ્ચાર્યા રે; મમ પુત્ર પરદેશથી, આવશે કે નહિં સ્વામી રે !, જ્ઞાનતણા તુમે ભંડાર, નથી કાંઇ ખામી રે. દેખા૫ મુનિ ભાખે. પરદેશમાં, તારા પુત્ર છે રાજા રે, મહાં અધ રાજ્યને પામશે, પુણ્ય છે તાજા રે; એવું તત્ત્વજ્ઞાનીનું વચન, સુણીને ઉલસતી રે, દીનને નિત્ય દેતી દાન, સુખે તે વસતી રે. દેખા॰ ૬ એક દિન ભવિષ્યાનુરૂપા, કહે સુણા સ્વામી રે !, સંભળાવેશ નિજ વૃત્તાંત, કુહુ શિરનામી રે; તવ ભવિષ્યદત્ત કરી વાત, પાતાની વીતી રે, વિરહે પીડાતી માત, ઉપર થઇ પ્રીતિ રે. દેખા॰ ૭ જાય મળવા માતને, સમુદ્રતટે રાણી સાથે રે, સિંધુએ' મેાતીડે વધાવ્યા, તરંગરૂપ હાથે રે; ૧. રિચે.
For Private And Personal Use Only