________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૮ :
ભૂરા બંધુદત્તના વહાણુ, આવ્યા બૂરા હાલે રે, ભીખારી વેશે આવતા, બાંધવને નિહાળે રે. દેખ૦૮ વસ્ત્રાભૂષણદિકથી, પિતા સામે કર્યો તેણે રે, કહે રાણું ભરેસે ન કરીએ, દ્રહ કર્યો જેણે રે; તથાપિ વહાણુમાં બેઠે, સરળ તત સંગે રે, નામ મુદ્રા ઝાડ તળે ભૂલી, ભામિની તે અંગે રે. દેવ૯ ગ લેવા ભવિષ્યદત્ત, એકલડે તત્કાળ રે, વહાણ હંકારી દીધા દુષ્ટ, મૂકી નહી ચાલી રે; વળી ભવિષ્યદત્ત થયો, એકલડે નિરાધાર રે, રાણી રુ જુએ ને, ઘણુ કરે પોકાર રે. દેખે ૧૦ ભાભી પાસે ભડવા પરે, આ ભામટે મળવા રે, સતી કહે નથી દેવર, સુવર સામે તું છે છળવા રે; આ વેળાએ વહાણુમાં, થયો ઘણે ઉતપાત રે, વહાણવટીયા ખમાવે સતીને, થઈ સુખસાત રે. ૧૧ માણિભદ્ર વિમાને બેસાડી, ભવિષ્યદત્તને લાવે રે, નિજ માતાના ચરણકમળમાં, શિર નમાવે રે; ભૂપાળે સુમિત્રા પુત્રી, તિહાં પરણાવી રે, અર્ધ રાજ્ય આપીને, પ્રીતિ પૂર્ણ જણાવી રે. દેખ૦૧૨ બંધુદત્ત બાંધી મંગાવી, ભવિખ્યા ૬ અપાવે રે, વિગતણું દુઃખ ધમ–પસાયે ખપાવે રે, રાજાએ બંધુદત્ત, મારવા હુકમ કીધો રે, પણું વૃદ્ધ રાજાને મનાવી, છેડાવી દીધો રે. દેખ૦૧૩
૧ દુષ્ટ ચાલ છેડી નહી. ૨ ભવિષ્યાનુરૂપ સ્ત્રી.
For Private And Personal Use Only