________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૪ :
શીતલ જિન મોક્ષે જાવે, શૈલેશી સમેતશિખર ધારામહા૦ ૭. માતા મંગળા કુખે, શ્રાવણ શુદિ બીજે સુખે, સુમતિ જિન ચવિયા જગહારા. મહા૦ ૮. જિનવર જન્મે અંજવાળું, પ્રાંત અંધારું કાળું, થાય સ્થિતિ અનુસારા. મહા૦ ૯. તે કારણ શ્રમણ શ્રમણી, શ્રાવક ને શ્રાવકરમણી, આરાધી પામે ભવપારા. મહા૦ ૧૦. આદિજિનમંડળ ગાવે, બીજનું સ્તવન ભાવે, હૈયે ધરી હર્ષ અપારા. મહા૦ ૧૧. બીજના ચંદ્ર જેવા, તપગુણ મુક્તાફળ મેવા, પ્રતિદિન હંસ ચાહે ચારા. મહા૨ ૧૨.
શ્રી સૌભાગ્ય પચમીનું સ્તવન ( સેવ સેવો સકલ સુખ કાજ, સુગુણ નર આજ, શ્રીમાન ધૃતક લેલ પાર્શ્વનાથ મહારાજએ ચાલ )
ઢાળ ૧ લી પાળે પાળે પંચમી તપ પંચ વર્ષ પંચ માસ પંચ જ્ઞાન સહિત પંચમી ગતિ પામવા ખાસ. પાળે૧ પંચમી આરાધનથી પંચ જ્ઞાનની શુદ્ધિ; પંચાચારે વળી થાય ધીરતા બુદ્ધિ પાળે ૨ વરદત્તાદિ વૃતાંત ઘણું છે તાંહિ; સુણે ભવિષ્યદત્ત સંબંધ તથાપિ ઉછાંહી. પાળે૦૩ કુરમંડળમાં ગુરુ શહેર હસ્તિનાપુર સારું; થયા શાન્તિ કંધુ અર તીર્થકર ચકધારું. પાળ૦૪
૧ કુરુદેશમાં. ૨ મહું. ૩ ચક્રવર્તી.
For Private And Personal Use Only