________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૩ :
ગાવાને મન રીઝે, મનડું તે। માહં તુમ પાસે રહે છે, કે ચંદા ! ચરણે ચિત્ત ચહે છે. ૩. અનુભવ અમૃત ભેળીને લેો, કે ચંદા ! રતિ એક દરિશન દેશા; જો જિનજી એણે ક્ષેત્ર ો લડીએ, કે ચાંદા! તે અમે તમને શેનું કહીએ ? ૪. તુજ પદ કેજ જિનવિજયના, કે ચંદા ! ચરણે આવ્યાની ઘણી હાંશ; પડિત લક્ષ્મીવિજયના શિષ્ય, કે ચંદા ! નિળ બુદ્ધિ જગીશ, કે ચંદા !૦ ૫.
શ્રી ખીજ તિથિનુ સ્તવન
'
( અલિહારીની દેશી )
મગળકારા, મંગળકારા, મંગળકારા મહાવીર મગળકારા; બીજના તપના મહિમા, મહેરથી દાખીએજી. આંકણી. એણીપરે શિરનામી, પૂછે ગાતમસ્વામી, ઇંદ્રભૂતિ નામ અગારા. મહા૦ ૧. ગગને ગજાવી ગિરા,વચને વર્ષાવી નીરા, કહે સ્વામી સૃષ્ટિ શણગારા. મહા૦ ૨. દુ દુવિધ ધર્મ, આરાધી કાપે ક, સાધુ શ્રાવક ન્યારા ન્યારા. મહા૦ ૩. નિરયાવલી સૂત્ર સાખે, બીજ તપ ફળ આખે, બંધાય આયુષ્ય ઉત્તારા. મહા૪. મહાશુદ બીજ દિને, કેવળ વાસુપૂજ્યજીને, તેમ અભિનંદન જિન અવતારા. મહા૦ ૫. ફાગણુ શુદિ ખીજ સારી, અર જિનવર અવધિધારી, ચવયા ચતુર ચમકારા, મહા૦ ૬. માધવ વિદ બીજ આવે, ૧ કહે. ૨ જન્મ.
For Private And Personal Use Only