________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૩ :
અંતેવાસી; પંડિત શ્રીજીભવિજય મહંત, જંગ જિનમત થિરતા વાસી. ૪. તાસ વિનેયે એ અધિકાર, શાસ્રતણી શાખે ધ્યાયેા; સહસ અઢાર શીલાંગના ધાર, ઢાળ અઢાર કરી ગાયા. ૫. અઢારશે. આસઠ દિ પેષ, બારશ ગુરુવારે ચાઇ; રાજનગર યુનિવર નિર્દોષ, શિયલવેલી પ્રેમે ગાઇ. ૬. ધ ઉત્સવ સમે ગાશે જેહ, નરનારી સુણશે ભણશે; કહે કવિ વીરવિજય નિત્ય તેહ, શુચિ વિમળા કમળા વરશે. ૭.
શ્રી જંબૂસ્વામીના ઢાળચા
ઢાળ પહેલી
( જી રે નથી પરણ્યા રાજીમતી તેમ રે, પારસનાથ પ્રભાવતી—એ દેશી ) જબૂવામી જ્યારે ગર્ભાવાસ રહ્યા,
ડેના કનકની કારમાં મૂકા માહ; તિહાં અંતર માતાજી ઘણા તપ કરતાં, તિહાં દાય ઉપવાસ આંખેલ કરતાં. તિહાં જમિયા તેહ જ ભૂરામી હેા, જળસ્વામીનું નામ છે ૐ; એ તા પરભાતે ઉઠી લેશે ચાસ્ત્રિ તું, જાયા ! જન્મથકી રે તમને ધમ હત
૧ શિષ્ય.
For Private And Personal Use Only
પા
૧