________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ ભણિયા રે, એમ નિત્ય નિત્ય અભ્યાસ, વાલા ભદ્રબાહુ ગુરુ પાસ, વાલા રહેતાં ગુરુકુળવાસ; વાલા અથથકી ચઉદ પૂરવ ભણ્યા રે, કેઈ કહે દશ સાર, વાલા સૂત્રે અંતિમ ચાર, વાલાશ્રુતકેવળી નિરધાર વાલા. ૬. ત્રીશ વરસ ઘરવાસે વસ્યા રે, વરસ વતે ચેવીશ, વાલા, યુગપદે પીસ્તાળીશ, વાલાઆયુ નવાણું વરીશ; વાલા. શ્રી શુભવીરથકી પ્રભુ રે, વરસ પંદર શત દેય, વાલા, સુરલોકે સુર હય, વાલા એ મુનિ સમ નહિ કેય વાલા. ૭.
ઢાળ અઢારમી (જિનવર અંગે પૂજા ધૂપ, ધૂપગતિ ઊંચે ભાવી-એ રાગ. )
ગાયે ગોતમ ગોત્ર સુણદ, રસ વૈરાગ્ય ઘણે આ; મુનિવર તારકમાં એ ચંદ, શુણિયે લાછલદે જાયે. ૧. ચેારાશીમી ચાવીશીએ એક, મુનિ સ્થલિભદ્ર સમ થાશે તાસ પટંતર વતની, ટેક, ગુણીજન જિનમુખથી ગાશે. ૨. તપગચ્છમાં કેશરી સિંહ, સિંહ સૂરિ કૃતજળ દરિયા; સત્યવિજય સંવેગ નિરીહ, કપૂર સમ ઉજજવલ ગુણભરિયા. ૩. ખીમાવિજય વસી ઉપશાંત, સુયશવિજય
૧ યુગપ્રધાનપદે. ૨ “૨૧૫ વરસ પછી. ૩ પંડિત શ્રી વીરવિજયજીકૃત ચોસઠ પ્રકારી પૂજામાં ગોત્રકમની ચેથી પૂજા.
For Private And Personal Use Only