________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોમાસું વહી જાય, વાલા સાધુ વિહાર કરાય, વાલા કેશ્યાને દુઃખ થાય, વાલા. ૨. જુવે ગુરુજી વાટ અમે હવે જઈશું રે, પૂજજે જિન જયકાર, વાલા) પાળજો તમે વ્રત બાર, વાલા. ટાળજે તસ અતિચાર; વાલા.. એમ શિખામણ દેઇ કરી રે, ચાલંતા અણુગાર, વાલા, કેશ્યા આંસુ ધાર, વાલા, ધમ સ્નેહને ચાર, વાલા. ૩. દુઃકર દુઃકરકાર કહે ગુરુરાયા રે, સિંહગુફા મુનિ ખેદ, વાલાદુરકરકાર ઉમેદ, વાલા ચાલ્યા ગુરુ વચ છેદ; વાલા, કામણગારી વિલોકતાં રે, ચલિયા કામરુ દેશ, વાલા, કેશ્યાને ઉપદેશ, વાલા, સ્થિર કીધે મુનિશ, વાલા. ૪. રથકારક પ્રતિબંધ લહ્યો કે શ્યાથી રે, પંચમહાવ્રત ધાર, વાલા પામ્યો સુર અવતાર, વાલા) કેશ્યાનો ઉપગાર; વાલા. કેશ્યા ધર્મ કરી ગઈ રે, શુભ ગતિ, અવતાર; વાલા, અલ્પ કર્યો સંસાર, વાલા) ધન્ય ધન્ય એ જગ નાર, વાલા. ૫. આઠ વરસમાં આઠ પૂરવ
૧ સાધુ. ૨ ચમાસાની શરૂઆતમાં વિષયસ્નેહ હિતે તે અંતમાં ધર્મને કર્યો. અસંગતિની આ શુભ અસર વિચારવા જેવી છે. ૩ જ્ઞાની ગુરુએ ત્રણ અન્ય મુનિને દુલકર કાર્ય કર્યું” એમ કહ્યું, પણ શ્રી સ્થલિભદ્રને દુલકરદુઃકર કાર્ય કર્યું છે તેમ કહ્યું. છતી જોગવાઈએ તેમાં રાચવું, નહિ તેમાં મનની બહુ દ્રઢતા જોઈએ છીએ, ૪ સાધુપણું.
For Private And Personal Use Only