________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૩૫ :
વેશ્યામને વિરહતણી ક્ષણ જાય, વરસ સમાણી રે;
ઘણું મહતણી લૂ વાય, વલોણું પાણી રે. ૮ સ્થળ હારા મેહજનક રસ બોલે, યોગ ન છૂટે રે;
મંજારી તલપને તેલ, શીંકુ ન ટૂટે રે. હું વેશ્યા, નાગરની નિર્દય જાત, બોલે મીઠું રે;
કાળજામાં કમ્પટની ધાત, મેં પ્રત્યક્ષ દીઠું રે. ૧૦ પૂ. શું કહીએ અનાણી લોકને, દુઃખ લાગે રે;
ગ્રહી સાધુના તરુ ક, કહ્યું વીતરાગે રે. ૧૧ વેશ્યા, વીતરાગ શું જાણે રાગ-રંગની વાતે રે?
આ દેખાડું રાગને લાગ, પૂનમની રાતે રે. ૧૨ યૂટ શણગાર તજી અણગાર, અમે નિર્લોભી રે;
નવકલપી કરશું વિહાર, મેલી તને ઊભી રે. ૧૩ વેશ્યાવ્હાલા બાર વરસ લગે ઠેઠ, લાડ લડાવી રે;
કેમ નાંખે ધરણું હેઠ? મેએ ચઢાવી રે. ૧૪ સ્થ૦ કાકતાલીને દષ્ટાંત, નરભવ લાધો રે,
થઈ પંચ મહાવ્રતવંત, મેરુ પરે વાધો રે. ૧૫ વેશ્યા. જુએ નાટક જે એક વાર, નયન વિકાસી રે;
પછી સંયમ લેજે સાર, વિચારી વિમાસી રે. ૧૬ શુભવીર સહેલી બહુતર, નાટક નયણું રે; એક એક જ ગાથા અંતર, બહુનાં વચણું રે. ૧૭ ૧ તું તે મોહ ઉત્પન્ન કરે તેવા રસથી બોલે છે, પણ મારો ચોગ છૂટે તેમ નથી. ૨ બીલાડી. ૩ અજ્ઞાની. ૪ પૃથ્વી. પ મહામુકેલીથી. ૬ ઉઘાડી.
For Private And Personal Use Only