________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૩૪ :
3
મેાહન મ્હાલા હેર કરી, દયિતા દેખી દુઃખ ભરી;
રસીલા૦ ૧૭ દિલડું હરશું; રસીલા૦ ૧૮
આરે માસ વિલાસ ધરી, નાટક રગ રસે કરશું, દાવ લહી કહે શુભવીર્ નવ ચળશું,
ઢાળ ચૌદમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( આવે આવેા જશેાદાના કંત અમ ઘેર આવા રે-એ રાગ ) સ્થૂ॰ મુનિરાજ કહે સુણ વેશ્યા !, હાવ ન ભાવ્યા રે;
દેવા તુમને ઉપદેશ, અમે ઇહાં આવ્યા રે. ૧. વેશ્યા ગયા એટલેા કાળ વિશેષ, કદા નવ કરિયા રે;
સાહેબીયાના ઉપદેશ, સદા અનુરિયા રે.ર્ સ્થૂ॰ જૈન ધર્મ વિશે શિવ-નારીનાં સુખ ચાખે રે;
૪
કાંઈ એ સંસાર અસાર, ગયા વ્રત પાખે રે. ૩ વેશ્યા સ'સારમાંહે એક સાર, વલ્લભ નારી રે; છાંડે તેહને ધિક્કાર, ગયા ભવ હારી રે. સ્થૂ॰ મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચઢાયા રે; શીલ સાથે કીધી સગાઈ, તજી ભવમાયા રે. ૫ વેશ્યા વ્હાલા એક દિવસ રીસાણી, હતી તુમ સાથે રે;
કેમ એ લાવી પચીર તાણી ? તદા દાય હાથે રે. દ સ્થૂ॰ સુરાપાને ભવ ભવચેાક, શું શું ન કરતા રે ?;
કિ પાક લાશી લેાક, પછી દુઃખ ધરતા રે. ૭
૧ આનંદ કરે. ૨ કૃપા. ૩ સ્ત્રી, પત્ની. ૪ આપને. ૫ વસ. ૬ મદિરાપાન કરીને. છ કિ’પાક ફળ ખાનારા..
For Private And Personal Use Only