________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૮ :
રંગીલી; કરતણે ગુણ જેમ ગળે, ધરીએ જે લસણુની પાસ, રંટ રમત ૨. વર પંડિત મૂરખને સંગે, વાયસ ટેળામાં હંસ રંગીલી; પાપીષ્ટ અનાચારી સંગે, ધમષ્ટપણું કુળ વંશ, રં૦ ર૦ ૩. અલખ વહુએ રડત, જાંબુ સંગે જેમ દ્રાક્ષ રંગીલી; ગળી પાસે ઉજજવલ વર્ણ ઘટે, ચેરી સંગે ગુણ લાખ, રં૦ રમે છે. તેમ માનિની સંગે મુનિવરા, સ્થલિભદ્ર કહે ગુણ નાર રંગીલી; ક્ષણમાત્ર મહિલાશું હાલે, હાય દુર્ગતિ દુઃખદાતાર, રંટ રમે. ૫. તું વ્યાકુળ થઈ વિરહિણી, મેં વશ કીધે છે કામ રંગીલી: શુભવીર વચનની ચાતુરી, કેશ્યા વેશ્યા કહે તામ, રંટ ર૦ ૬
ઢાળ ૧૧ મી ( રાજકુળે રહી રાજીયા, પાતળીયાજી-એ રાગ. ) જોઈ જોઇ રે ગતણું દશા, અલબેલાજી, તમે નારીની નિઘે વસ્યા, અલબેલાજી; મનગમતા ભૂષણ લાવતા, અલબેલાજી, સુંદર શણગાર ધરાવતા, અલબેલાજી, ૧ કર ઝાલીને બેસારતા,
અલબેલાજી, કરતા વલ્લભ વારતા, અલબેલાજી;
૧ ઉતરી જાય. ૨ કાગડા. ૩ લક્ષણ વિનાની. ૪ આનંદ કરે. ૫. નિઘામાં-નજરમાં.
For Private And Personal Use Only