________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૭ :
પ્રી॰ ૩. રમા ર'ગભર તમે તજી આંટી રે, પ્રી૰ મને મેાટી પ્રેમની ઘાંટી રે, પ્રી॰ ચામાસુ અને ચિત્રશાળી રે, પ્રી॰ તુમ ભાગ્યે મળી લટકાળી રે, પ્રી॰ ૪. રસ પ્રેમ હીંડાળે હીંચેા રે, પ્રી॰ તરુણી ૧તનુવેલડી સાચા રે, પ્રી૰ધરી પ્રેમ પીતાંબર પહેરા રે, પ્રી રસદીપક એલા દાહરા રે, પ્રી૰ ૫. સુજ માંહી ગ્રહીને લીજે રે, પ્રી॰ કરી પ્રેમને અંતર ન કીજે રે, પ્રી પ્રેમ પૂરણુ શે। દિલ ગાંડા રે, પ્રી૰ જોઇ લેજો શેલડી સાંઢા રે, પ્રી૦ ૬. રજની ગઇ સૂની સજા રે, પ્રી॰ આવડી કયાં શીખ્યા લજ્જા રે ! પ્રી અભિમાને ચઢયા છે. અળિયા રે, પ્રી॰ રામારસે કોણ નવી ચળિયા રે ? શ્રી ૭. ઇંદ્રાદિક જે લેાકપાળા રે, પ્રી॰ સબળા અબળા આશીઆળા રે, પ્રી॰ રહી બેલી બે કર જોડી, પ્રીકાંઈ કાયા મુહ મચકોડી રે, પ્રી૰ શુભવીર વચન મુનિ બેલે રે, પ્રી॰ ઋષિ રામા પટ ંતર ખાલે રે, પ્રી૦ ૮.
૩
૪
ઢાળ ૧૦ મી
( દેવરીયા ! રમે રમણી રસ મેલીને-એ રાગ, ) રમણીશું રગ રસે રમતાં,સાધુનુંસંયમ જાય, રંગીલી! રમા મારગડા મેલીને, પ્રમદા પરહરવી મુનિવરને, એકાંત કહે જિનરાય, રંગીલી! રમે મારગડા૦ ૧. જેમ ગુણ જાએ કસ્તૂરીના, બે દીજે હિંગના વાસ
૧. શરીરરૂપી વેલ. ૨. કામેાદ્દીપક કવિતા, દુહા-દાહરા. ૩ સ્ત્રીના માહમાં. ૪ પદો. ૫ તજવી. ૬ નિશ્ચયપૂર્વક.
For Private And Personal Use Only