________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ ૫. વિણપૂછયા સંયમ આચરીએ, પણ તે વત નવી પળિજી રે; તે અમ ઘેર આવ્યા છે પાછા, તુમ વ્રત અમને ફળી. રસ. ૬. બાર વરસ પ્રેમે વિલસ્યા પણ, એવડે અંતરન દાજી રે; ચગારંભ તજી મુજ સાથે, રંગ હતું તે રાખ્યો. રસ૦ ૭. નિર્લોભી નિર્મોહીપણુશું, સુણ કાઢ્યા અમે રહીશું જી રે; ચગવશે શુભવીર જિનેશ્વર, આણું મસ્તક વહીશું. રસ. ૮.
ઢાળ ૯ મી (તે નારી વિના સુખ ખોયું રે, સુંદર શામળીયા–એ રાગ.) મેં જોગ તુમારે જા રે, પ્રીતમ પાતળીયા;
શી કરવી તાણુતાણે રે? પ્રીતમ પાતળીયા. તે જગતણું ફળ લેવે રે, પ્રી. જે જોગી જંગલ સેવે રે, પ્રી વેશ્યામંદિર તજી ભાગ ૨, પ્રી પૂરવેર કેણે સાથે જે રે? પ્રી. ૧. આ ચિત્રશાળી મનમાની રે, પ્રી. પંચબાણુતણું રાજધાની રે, મી. જેમાં રઢ લાગશે તમને રે, પ્રીટ જેગ મેલી મનાવશે અમને રે, પ્રી૨. પડવાઈ' કહી લેક ગાશે રે, પ્રી. ત્યારે બેગ તણુણે જાશે રે, પ્રી. તે માટે વચન મુજ માને રે, પ્રી. હમણુ જોગ છોડે છાને રે,
૧. મેહરહિતપણે. ૨. અગાઉના કાળમાં. ૩. કામદેવની. ૪. મોહ. ૫. સ્થાનભ્રષ્ટ થઈ નીચે પડનાર.
-
-----..
––
–
–.
-
For Private And Personal Use Only