________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ ૨૫ :
રસ ઘન વુડે, વ્હાલા॰ ૧૭. ચૌદ દિન ચિંતા ટળશે રે, હૈડું ઘણું હેજે હળશે રે; મારા પ્રેમ તે તુમશું મળશે, વ્હાલા ૧૮. શણગાર સજી સંચરશું રે, દુનીયાથી નવ ડરશું રે; પૂનમ દિન પૂરા કરશું, વ્હાલા૦ ૧૯. તમે રસ પહેલાના જગાવેશ રે, તિથિ અથ કરી ઘેર આવા રે;શુભવીર વચનળું મિલાવેા,વ્હાલા૦૨૦
દાળ ૮ મી
( સાંભળ રે તું સજની મેારી, રજની કહાં રમી આવીજીરે-એ રાગ ) રાજ પધારો મેરે મદિર, શય્યા પાવન કીજેજી રે; દાસી તુમારી અરજ કરે છે, નરભવ લાહા લીજે, રસભર રમિયેજી રે. ૧ પૂરવ નેહ નિહાળી, રસભર રમિયેજી રે એ આંકણી, રસાન કરતાં સારું જેશું, તુમ આણા શિર ધરશુંજી રે; કોઈ દિવસ તમને અણગમતું, કારજ કાઈ ન કરશું. રસ૦ ૨. સ્થૂલિભદ્ર કહે કાયાને, તથ્ય પથ્ય મિત વાણીજી રે; પાણી વિના શી પાળ કરે છે? ભેાજન વિષ્ણુ ઉજાણી. રસ૦ ૩. ઉઠે હાથ તું અળગી રહીને, દિલ ચાહે તે કરજેજી રે; નાટક નવ નવ ર્ગે કરજે, વળી શણગારને ધરજે. રસ૦ ૪. ષડ્ ર્સ લેાજન તુમ ઘેર વ્હારી, સંયમ અર્થે ખાશુંજી રે; એમ પરઢીને રહ્યા. ચામારું, કાશ્યા કરે હવે પહાંસુ.
૧. વરસાદ. ૨. નિશાની. ૩. સાડાત્રણ હાથ. ૪. નક્કી કરીને. ૫. મશ્કરી.
For Private And Personal Use Only