________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪ :
ચિત્રશાળીએ તુમ રૂપ રાગ્યું રે; જોતાં મનડુ તિહાં લાગ્યું, હાલા. ૭. ચેાથે અવધ ઘડી ચાર રે, કરી ચાલ્યા ચતુર તજી નાર રે; દાય ચાર વરસની વાર, વ્હાલા૦૮. પાંચમે પંચામૃત ખાધેા રે, પંચઆણતણેા રસ વાગ્યે રે; જોયા જીવન કીહાં નવી કલાયા, વ્હાલા ૯. છઠ્ઠ જચટકીને મેલી રે, જીઆ ચહુકે નાથ સાહેલી રે; હું ધરતી દુઃખ અકેલી, વ્હાલા૦ ૧૦, સાતમ દિન શયા ઢાળી રે, દીપ ધૂપ કુસુમને ટાળી રે; કીધું શયન તે પાયું વાળી, વ્હાલા૦ ૧૧. આઠમે ઉઠી પરભાતે રે, સભાર્યો પિયુ વરસાંતે રે; નિશિનાથ નડયા ઘણું રાતે, વ્હાલા॰ ૧૨. નવમે નિદ્રા દિલ નાઈ રે, જેમ રંગ પતંગ રચાઈ રે; ઇસી નાગર જાતિ સગાઈ, વ્હાલા ૧૩. દશમે દેવળ બહુ માન્યા રે, શુકનાવળીએ જોવરાવ્યા રે; એમ કીધા ઘણા મેં છાયા, વ્હાલા૦ ૧૪. અગ્યારશે અંગ નમાવી રે,જોઈ વાટવાતાયને આવી રે; મને કામ નટુએ નચાવી, વ્હાલા૦ ૧૫. બારશ દિન ખાર ઉઘાડી રે, ઘેર આવી ગ્રહી કર નાડી રે; સ્વપ્નાંતર પિયુડે જગાડી, વ્હાલા૦ ૧૬. આજ તેરશના દિન મીઠા રે, પ્રાણજીવન નયણે દીારે; આજ અમૃત
૧ કામદેવને. તેનાં પાંચ ખાણ છે. ૨ શેાધ્યા. ૩ મળ્યા. ૪ દાસીને. ૫ સખી ! ૬ ચંદ્રમા. ૭ પત'ગના રંગની જેમ મારી નિદ્રા પણુ અસ્થિર થઈ ગઈ. ૮ ગેાખે.
For Private And Personal Use Only