________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૩ :
હા સ૦ અષાઢે જળ વરસે ગાજે વીજળી,
હો સ॰ વ્હાલેશ્વર વિષ્ણુ થી સાપારી ઉજળી ?, હો સ૦ કાળાંતરે શુભવીર મુનિવર આવીયા, હા સ॰ કાશ્યાએ મુક્તાફળશું રે વધાવિયા. ઢાળ ૭ મી
( પંદર તિથિ. )
( સનેહી ! વીરજી જયકારી રે-એ રાગ. )
વેશ્યાએ વધાવ્યા સ્વામીરે,ઊભી આગળસાશિરનામીરે, કહે સાંભળેા અંતરજામી, વ્હાલાની વાટડી અમે જોતાં રે. ૧. વિરહાનલે દાધી દેહ રે, ઘણાં વસ રહી હું ગેહ રે; પણ નાન્યેા નગીના નેહ, વ્હાલા૦ ૨. કામી રસમરે નિશ ઘેરા રે, જેમ ઇજલધર ઝંખે મારા રે; જળ ચાતુર્ક ચંદ ચકારા, વ્હાલા૦ ૩. જેઠ માસ તા . જેમ તેમ કાચો રે, મને મયણુ તે વ્યાખ્યા ગાઢો રે; વળી આવ્યા તે માસ આષાઢ, વ્હાલા૦ ૪. પડવે દિન પિયુ સાંભરતા રે, નિશિ માર તે ટહુકા કરતા રે; આઢ પહાર ગયા દુઃખ ધરતાં, હાલા॰ ૫. બીજે શ્રીજીને નિહાળી રે, હું બાળપણાની ખળી રે; મેલી મુજને શું ટાળી વ્હાલા ૬. ત્રીજે ટી`ખળ એક જાગ્યું રે,
૧ ચેમાસામાં. ૨ ઇચ્છે. ૩ અધારી રાત્રિ. ૪ વરસાદને. ૫ મેાર. ૬ કામદેવ. ૭ સખી. ૮ ઉવેખી. ૯ તાફાન.
For Private And Personal Use Only
#