________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૨ :
હે સત્ર એક વિરહ દુઃખ બીજું ૧ઘન જળ ગડગડે, હે સટ દુઃખીયાના શિર ઉપર દુઃખ આવી પડે; હે સત્ર પાવસ માસે જળ વરસે ઘન ઘેરી, હે સર માહરે રે કંદર્પત વન મોરી. ૨ હે સો અંગ વિનાને પંદર સ્થાનકને દહે, હે સર અંગુઠે ઘુંટી રે, જંઘાએ રહે; હે સ૦ જાનુ ને સાથળ"રે, ભગનાભી ફરે. હે સટ બંધ ને છાતી રે, ૧૯ઉરેજ અધરે.૧ ૧ ૩ હે સર ગલ્ફસ્થળ લોચન, નિલાઓ* શિરે ૧૫ હો સ. વિષધરનું વિષ વ્યાપ્યું મણિમંત્રે હરે; હે સ૮ વિષય ઉરગ હંસે મુજ કાયા ગળી, હે સ૮ લાછલદે જાયા વિણ નહીં કેઈ ૮જાંગુલી. ૪ હે સ. એણને વેળા રે પિયુ આવી મળે, હે સઢ ફોગટી શણગાર રે તે મુજને ફળે; હે સ૦ બપૈયાને વાર રે કેમ પિયુ પિયુ કરે છે, હે સપાને છેદીને ઉપર ૧૦ધૂણે ધરે. ૫ હે સ0 પિયુ માહરે હું પિયુની પિયુ પિયુ કરું, હે સર વેશ્યાને વળનું સા ભાખે ૧૧સુંદરી; હે સટ બપૈયો પિયુ પિયુ કરતો તમને ૧લવે, હે સ૦ થોડે થોડે દુઃખડે જગ દાધુ સંવે. ૬
૧ વાદળાં. ૨ અશાડ માસ. ૩ કામદેવ. ૪ ફાલ્યા. ૫ કામદેવ. ૬ સ. ૭ લિભદ્રજી. ૮ ગારુડી. ૯ બેલતે અટકાવ. ૧૦ પાંખ છેદીને મીઠું ભર જેથી તે બોલી શકે છે નહિ. ૧૧ તેની સખી. ૧૨ કહે છે. ૧૩ બળી રહેલું છે.
For Private And Personal Use Only