________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૧ : સરેયાકેરી રે, તિહાં આણું માગી; આચારજ પાસે રે, લીયે વ્રત વૈરાગી. ૧૨ સૂરિ સાથે વિહારી રે, શ્રત નિત્ય અભ્યાસી; આતમ સુવિલાસી રે, રહે ગુરુકુળવાસી. ૧૩ સંજમશું રમતા રે, નિશદિન મુનિરાયા; નહિ મેહ ને મમતા રે, રંક સમા રાયા. ઇચ્છાદિક દશવિધ રે, વળી સમાચારી; ચેમાસા ઉપર રે, ગુરુ અભિગ્રહ ધારી. કૂપાંતરર જાવે રે, એક હરિકંદરીએ;
અહિબીલ સ્કૂલિભદ્ર રે, વેશ્યા મંદિરીએ. ગુરુ આણુ વિહારી રે, પાતકડાં ધુ; શુભવીર વિવેકી રે, વેશ્યા વાટ જુવે. ૧૭
ઢાળ ૬ ઠી (હે સાહેબજી, પરમાતમ પૂજાનું ફળ મને આપે–એ રાગ.) હે સજની રે, પ્રીતમજી પ્યારી રે, હજીયન આવી, હે સજની રે, ચાતુર રે નર, ખબર ન કાંઈ લાવી; હે સત્ર ચાલ્યો રે મુજ કરી અવધિ ઘડી ચારની, હે સત્ર સુખીયે તે શું જાણે વેદના નારની ? ૧
૧. ઈચ્છા, મિરછા વિગેરે દશ પ્રકારની મુનિમારૂપ સમાચારી. ૨. કુવા ઉપર ભારવટ મૂકેલ હોય તેની ઉપર ચાર માસ કાઉસગ્ગ ધ્યાને રહેવા એક શિષ્ય ગયા. ૩. સિંહ ગુફાને મોઢે. ૪. સર્પના રાફડા પાસે. ૫. વખતની હદ. ૬. વિરહદુઃખ.
For Private And Personal Use Only