________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૭ :
૧
ખેદે ભરાણા હાથીઆ, નાખે શિર છાર; અબળા તે સબળા થઇ, અમને ધિક્કાર. કંચુક કશી કારનેા, હાથે સાનાના ચૂડા; મેાહનગારી પ્રેમમાં, રસ વાગ્યેા છે રૂડો. ચીર તિલક વાળી સજી, સાથે શણગાર; સ્થૂલિભદ્ર તે દેખતાં, માહ્યા તેણી વાર. તેહવે તે હિરણાક્ષીએ, આલિંગ્યા ધરી નેહ; પીનપયાધર બાગમાં, ભૂલા પડચા તેહ. નિત્ય નવલી ક્રીડા કરે, નિત્ય નવલા ભાગ; સરસ ભાજન અમૃત સમા, આરેાગે સુરભાગ. ૧૨ પચ વિષય સુખલીલમાં, બાર વરસ નિગમીયા; સાડીબાર ધન કાડશું, શુભ રંગે રમિયા,
૯
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૩
ઢાળ
( હા જશેાદાના જાયા—એ રાગ. )
કાળ ગયેા નવ જાણીયા રે, વેશ્યા વિલુદ્દો તેહ, છેલન છેડીયા રે; વરચિ બ્રાહ્મણને સાગે, સડાલ મંત્રી જેહ, છેલ ૧. નંદ નરેશ્વર કાષિયા રે, મંત્રી મરણ લાહે તામ, છેલ॰રાયે સિરિયાને તેડાવીયારે, દીએ મંત્રીપદ કામ, છેલ૦ ૨. મુજ આંધવ વેશ્યા ઘરે રે, રંગે રમે એક
૧ હાથીઓ પેાતાના મસ્તક ઉપર ધૂળ નાખે છે. ૨ નવી નવી. ૩ પ્રેમમાં આસક્ત. ૪ સ્થૂલિભદ્રના નાને ભાઇ,