________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૨ જી (સોના રૂપાકે સેગડે, સઈયાં ખેલત બાજી–એ રાગ ) વારવધુ સેહામણી. રૂપ રંગે સારી; સકળ સ્વરૂપ નિહાળતાં, સુરસુંદરીર હારી. ૧ શરદ પુનમને ચંદ્રમા, મુખ દેખી 'હરાવે; અધર' અરુણું પરવાળની, પણ ઉપમા ન આવે. ૨ દંત ઇસ્યા દામ કળી, ફૂલ વયણે ખરતાં; નાસા ઉપમ ન સંભ, શુક ચંચુક ધરતાં. ૩ લોચનથી મૃગ લાજી, શશી મંડળ બેઠે; સુંદર વેણી વિલેકીને, ફણિધર ભૂમિ પેઠે. ૪ પાણી ચરણને જોઈને, જળ પંકજ વસિયા કળશ ઉરેજને દેખીને, લવણેદધિ૧૧ ધસિયા. ૫ લંક કટિતટનર કેશરી,૧૩ ગિરિકંદર નાસી; મેહનીમંત્રવશે ઘડી, ધાતે બહાં વાસી. દંતતણે ચૂડે ધયે, હૈયે મેતીને હાર; કુંજરની ગતિ ચાલતી, ત્રણ રન જ હાર. ૭
૧ વેશ્યા. ૨ ઈંદ્રાણું અથવા સામાન્ય દેવાંગના. ૩ વેશ્યાનું મુખ. ૪ હારી જાય. ૫ હેઠ. ૬ આંખે. ૭ અબેડે. ૮ હાથ–પગ. ૯ કમળ. ૧૦ સ્તન. ૧૧ તેનું સ્તનમંડળ જેઈને શરમને લીધે કળશે લવણસમુદ્રમાં ચાલ્યા ગયા. ૧૨ કેડનો ભાગ. ૧૩ સિંહ. ૧૪ વિધાતાએ.
For Private And Personal Use Only