________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫ :
ઢાળ ૧ લી ( હરિ વેણુ વાય છે રે હો વનમાં-એ રાગ ) પાડલીપુરમાં રે પ્યારે, નવ નવ રસ કાતુક શણગારે; સુખિયા પ્રાણું રે ઝાઝા, રાજ કરે છે શ્રી નંદરાજા. પાડલી. ૧. સકડાલ મંત્રી રે જાણે, નાગર જ્ઞાતિ સુજાત વખાણે? કમલમુખી કમલા અનુસરણી, સુંદર લાલદેતસ ઘરણી. પા ૦૨,પુત્ર ભલેરા રે પામે, શ્રી સ્થલિભદ્રને સિરિયા નામે; પુત્રી સાતે રે મળિયા, નવનંદની તેહને અટકળિયા. પા. ૩. ચતુરાઈકેરા રે કહીએ, સ્થાનક નીતિશાએ એમ કહીએ; પંડિત સાથે રે મળતાં, રાજસભાનિવેશે ભમતાં. પ૦ ૪. શાવ્યપઠન દેશાંતર ભમીએ, રહીએ નિત્ય વેશ્યા મંદિરીએ તે ચતુરાઈ રે આવે, એમ સ્થૂલિભદ્ર તિહાં દિલ ધ્યાવે. પા૫. તાતની આણ રે માગી, દ્રવ્ય સહિત ચાલ્યા વડભાગી; કેશ્યા દેખી રે થંભે, શુભ શણગાર શરીર અચંભે. પાટ ૬.
૧ “લાછલદે નામની તેની સ્ત્રી હતી. ૨ સાત પુત્રી આ પ્રમાણે–ચક્ષા, ચક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, એણ, વેણ, અને રેણા. ૩ બે પુત્ર અને સાત પુત્રી મળી નવ સંતાને
* ચતુરાઈ પ્રાપ્ત કરવાના આ પાંચ સ્થાનક છે. અત્ર નીચેના લેક પર વાતિક છે.
देशाटनं पण्डितमित्रता च, वारांगना राजसभाप्रवेशः । अनेकशास्त्राणि विलोकनानि, चातुर्यमूलानि भवंति पंच ॥
For Private And Personal Use Only