________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮ :
ચિત્ત, છેલ, માંસનખ જળ-માછલી રે, તાસ સરિખી પ્રીત, છેલ૦ ૩. મંત્રીપણું દીઓ તેહને રે, તેડાવી મહારાય, છેલ, નંદ કહે સિરિયા પ્રત્યે રે, આણુ તું એણે ઠાય, છેલ૦૪. શીખ લહી નરરાયની રે, પહેાતે સિરિયે ત્યાંહી. છેલ૦ બાંધવને પ્રભુમી કહે રે, તેડે નરિંદ ઉછી , છેલ૦ ૫. સાંભળી કેશ્યાને કહે રે, જઈ આવું એક વાર, છેલ૦ હવે વળતું વેશ્યા કહે રે, સુણ શુભવીર કુમાર, છેલ૦ ૬.
ઢાળ ૪ થી (તમે વસુદેવ દેવકીના જાયા છે, લાલાજી લાડકડા–એ રાગ.) કેશ્યા વેશ્યા કહે રાગી જ, મનહર મનગમતા.. કીહાં જાશે પિયુ સેભાગી , મનહર મનગમતા; નહિ જાવા દઉં નિરધાર છે, મન. આપણે શું નૃપ દરબાર છે? મન ૧. કરી ચતુરાઈ ચિત્ત ચાલે છે, મન જાઓ મુજને દેજે ગાળે છે, મ એવડી શી કરવી આળે છે, માત્ર એહ પુરુષને પાછા વાળે , મ૦ ૨. પ્રીતમ પ્યારા તુમ ટાળી છે, મગ નહીં કેઈની હું ઓશીઆળીજી, મ૦ આવશે જે અવની ઇશ છે, મ તેહને પણ ઉત્તર દઈશ જી. મ. ૩. એમ કરતાં
૧. એની પ્રીતિ એવી જાતની છે કે જેવી માંસને અને હાથના નખને હોય અથવા જળને અને માછલીને હોય. ૨. આ સ્થાનકે. ૩. દરકાર. ૪. પૃથ્વી પતિ રાજા.
For Private And Personal Use Only