________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫૩ :
આવે હે દેવ દેવી ને દ્ધ,
નિવણ મહોચ્છવ ક્યિો; અરિહંત થારે પડયો વિગ,
સુર નરને ભર્યો હિય. ગૌતમને સાધુ-સાધ્વીઓ કરતાં શાચ,
શ્રાવક-શ્રાવિકા પણ ઘણે; ભરતખેતરમાં પડયો વિજોગ,
આજ પછી અરિહંતાણે. ગૌતમને૦૧૦ પછી પાટે બેઠા સુધર્માજી સ્વામ,
બીરૂ સંઘ ચરણ સેવતાં; જાસ પાળતાં અખંડ આણુ,
સેવ કરે દેવી ને દેવતા. ગતમને૦૧૧ મુગતગઢમાં ગયા શ્રી મહાવીર,
પ્રભુ સુખ પામ્યા છે શાશ્વતા; કષિ રાયચંદજી ભણે એમ, મારે અરિહંત વચનારી આપતા. ગૌતમને૦૧૨
ઢાળ ચોથી શ્રી મહાવીર હુઆ નિરવાણું,
ગૌતમસ્વામીએ વાત જાણું; ગુરાજી! મેં માને ગેડે ન રાખે, માને મુગતિ જાણુ મારગ ન દાખે. ગુરાછા ૧
૧૭
For Private And Personal Use Only