________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫૨ :
પેાસા કીના મહાવીરજી રે પાસ, દેશ અહારરા રાયા; નવ મલ્લિ નવ લચ્છી રાય, વીરા ભક્ત માયા. પ્રભુ શાસણા શિરદાર,
સવા સંઘને સતાષતા; સાળ પહાર લગે દેશના દીધ, પછી વીર બિરાજ્યા મેાક્ષમાં, તીન વરસ સાડાઆઠે માસ, ચેાથા આરાના બાકી ત્યા; દિન દાયતણેા થાર,
કસ ખપાવી સુતે ગયા.
ઇંદ્ર આવ્યાછ ચિત્ત ઉદાર, દેવ દેવીયાં રે સામે; જાણુ કે જગમંગળ ગરહી શ્વેત, અમાવાસ્યારી રાતમે. સુગતે પહેાતા પ્રભુ એકાકી એક, સાતશે' સિધ્યા રાજા કેવળી; ચદશે સાધવીઆ હુઇ સિદ્ધ, હું સહુને વંદું મન લી. પ્રભુ ત્રીશ વરસ રહ્યા ઘરવાસ, ખ્યાલીશ વરસ સજમ પાલીયા; પ્રભુ જગતારણ શ્રી જગદીશ, યા મારગ ઉજવાળીયા.
For Private And Personal Use Only
ગાતમને૦૩
ગીતમનેજ
ગાતમને૦૫
ગાતમને૬
ગીતમને૦૭
ગૌતમને૮