________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫૯:
રાય ને રાણી વિનવે રાજલેગ, મારે પુજોગે મળિયા સેવારા સંજોગ; માને મનવંછિત સહુ મળીયા કાજ, થેં મયા કરે સામે જઉ જિનરાજ. હેં અબકે ૪ શ્રાવક-શ્રાવિકા કેઇ નર-નાર, મળી મળી વિનતિ કરે વારેવાર; પાવાપુરીમાં પધારીયા શ્રી વીતરાગ, પ્રગટી પુન્યાઇ મારા મોટાજી ભાગ હૈં અબકે ૫ વળી હસ્તિપાળ રાજા વિનવે ભૂપાળ, પ્રભુજી મેં છા છ દીનદયાળ; સુઝતી મારી એક મોટી જી શાળ, હવે લાભ દિયે પ્રભુ વર્ષાને કાળ. અબ૦૬ માની વિનતિ પ્રભુજી રહ્યા ચેમાસ, પાવાપુરીમાં હુએ હર્ષ ઉલ્લાસ, ગાતમ ગણધર ગુરાજીરે પાસ, જ્ઞાનરે નિશદિન કરે અભ્યાસ. ચૅ અબ૦૭ સાધ અનેક રહ્યા કરજેડ, સેવા કરે સદા હેડાછ હેડ; ચૌદ હજાર ચેલા રતનારી ચાલ, જેણે દીક્ષા લઈ છેડયા હજજાળ. ચેં અબકે૦૮ બડી ચેલી ચંદનબાળાજી જાણ, હુઈ કુમરી મહાસતી ચતુર સુજાણ;
ત્યારી માળા છત્રીસ હજાર, સંઘ માવડી સાધવી શિરદાર, હૈં અબકે૦૯
For Private And Personal Use Only