________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૯ :
છવાસ્થ રહ્યા પ્રભુ એટલા, પછી લિયે કેવળજ્ઞાન પ્રકાશજી.મેં મન. ૧૨. વરસ બેચાલીશાં લગે, પાળ્યું સંજમ સધીરજી; ત્રીશ વરસ ઘરમાં રહ્યા, મોક્ષદાયક મહાવીરજી. મેં મન. ૧૩. પ્રભુ પાવાપુરીમાં પધારીયા, નરનારી હુઆ ઉ૯લાસજી;ત્રષિ રામચંદજી. ઇમ વિનવે, હું આજે પ્રભુજીને પાસજી. ચૅ મન૧૪. સંવત (૧૯૩૯) અઢાર ઓગણચાલીશમાં, નાગર શહેર ચેમાસ; પૂજ્ય જેમલજીરા પસાયથી, એહ કિ અરદાસજી. થેં મન. ૧૫.
ઢાળ બીજી શાસનનાયક વીર જિણુંદ, તીર્થનાથ જાણે પુનમચંદ; ચરણે લાગે ચોસઠ ઇદ્ર, સેવા કરે સુર નરને વૃંદ. મેં અબકે ચોમાસે સામીજી! અઠે કરે છે, મેં ચરમ માસે સામીજી! અઠે કરાજી, અઠે કરે, અઠે કરે છે, થે પાવાપુરી સુપાએ આવવા મતિ ધરજી. થેં ૨ હસ્તિપાળ રાજા વિનવે કર જોડ, પૂરો પ્રભુજી ! મારા મનડાની કેડ; શિશ નમાવી ઊભે જોડી હાથ, મેં કરુણાસાગર વાછકૃપાજી નાથ. થે અબકેટ ૩
For Private And Personal Use Only