________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૮ :
નિરખતાંજી મારી દીઠડે જાય ભૂખજી, મેં મન, ૨. આપે એક્લા સંજમ આદ, થાને ઉપજયું ચેાથું જ્ઞાનજી શેં ઉત્કૃષ્ટતપ આદર્યો, ધરતાં નિર્મળ ધ્યાનજી. થે મન ૩. ઉગ્ર વિહાર આદર્યો, કદી વાસ કિયે વનવાસજી; કદી વાસ વસ્તીમેં વસી રહ્યા, ન રહ્યા એક ઠેકાણે ચોમાસજી. થે મન ૪. પ્રભુ પહેલે ચોમાસે થૈ કી, અOીગામ મેઝાર; દુજે વાણુંજગામમેં પાયાનગરી ચંપામેં સારજી. થે મન પ. પાંચ પૃષચંપાએ કીયા, વિશાળા નગરીમાં તીનજી; રાજગૃહીમાં ચઉદ કીયા, નાલંદે પાડે લયલીન છે. થે મન. ૬. છ માસા મિથિલા કીયા, ભદ્રિકા નગરીમાં દેયજી; એક િરે આયંભિકો, એક નગરી સાવસ્થીપિણ હેયજી. ચૅ મનહ૭.એક અનારજ દેશમાં, અપાપાનગરીમાં એક જાણજી; એક કિયે પાવાપુરી મળે, જિહાં પહેતા પ્રભુ નિરવાણુજી. થેં મન૦ ૮. હસ્તિપાળ રાજા ઈમવિનવે,હું થારા ચરણ દાસજી; એક મોટી શાળા મારે સૂઝતી, આપ કરેને તિહાં ચોમાસજી. થેં મન૦૯ ચાર ચોમાસા શહેરમાં, દાખ્યા દેશ નગરરાં નામજી; એક અનારજ દેશમાં, એમ સર્વ ચોમાસે ગામજી. મન, ૧૦. પ્રભુ ગામ નગર પુર વિચરતાં, જ્યાં ભવ્યજીવાર ભાગજી; મારગ બતાવ્યો જ મોક્ષને, કર્યો ઉપગાર અથાગજી. મેં મન. ૧૧. સાડાબારા વરસાં લગે, ઉપર આ માસ;
For Private And Personal Use Only