________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૭ :
અહગદ્યા, જિનવરજી, પ્રભુજીએ ત્રીશ વરસ ઘરવાસે ભાગવ્યા, જિનવરજી, છદ્મસ્થપણામાં આર વરસ તે ોગવ્યા, જિનવરજી, ૧૦, ત્રીશ વરસ કેવળ એ તાલીશ વરસ સંજમપણું, જિનવરજી, સપૂર્ણ મહેાંતેર વરસ આયુ શ્રી વીરતણું, જિનવર૭; દીવાળી દિવસે સ્વાતિ નક્ષત્ર સાહ'કરુ, જિનવર્જી, મધ્યરાત્રે મુગતિ પહેાતા પ્રભુજી મનેાહરુ, જિનવરજી, ૧૧. એ પાંચ કલ્યાણુક ચાવીશમા જિનવરતણા, જિનવરજી, તે ભણતા ગુણતાં હર્ષ હાચે મનમાં ઘણા, જિનવર; જિનશાસનનાયક ત્રિશલાસુત ચિત્તરજણા, જિનવરજી, ભત્રિયણને શિવસુખકારી ભવભયભંજણા, જિનવરજી. ૧૨.
કળશ
જય વીર જિનવર સંઘ સુખકર છુછ્યા જિન ઉલટ ધરી, સંવત સત્તર એક્યાશીએ (૧૯૮૧) સુરત ચામાસું કરી; શ્રી સહજસુંદરતણા સેવક ભતિશું એણી પરે કહે, પ્રભુશું પૂરણ પ્રેમ પામી નિત્ય લાભ વંછિત લહે ૧૩.
શ્રી મહાવીરસ્વામીનું ચાઢાળીયું ખીજું સિદ્ધાર્થ કુળ ઉપના, ત્રિશલાદે થારી માતજી; થે' વરસીદાન દેઇ કરી, સંજમ લીધા જગનાથજી. થે મન મેાથો મહાવીરજી-આંકણી. ૧ થારી કંચનવરણી છે. કાયજી, નયણુ નિામે
For Private And Personal Use Only