________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૬:
બહોતેર રળીયામણું, જિનવરજી; છઠ્ઠ બાઁ એગણુક ત્રીશ બાર અઠ્ઠમ વખાણુએ, જિનવરજી, ભદ્રાદિક પ્રતિમા દિન એ ચ દશ જાણીએ, જિનવરજી. ૫. સાડાબાર વરસે તપ કીધે વિષ્ણુ પાણુએ, જિનવરજી, પારણું ત્રણશે ઓગણપચાસ તે જાણીએ, જિનવરજી; તવ કર્મ ખપાવી ધ્યાન શુકલ મન ધ્યાવતા, જિનવરજી, વૈશાખ શુદિ દશમી ઉત્તરાજેગે સેહાવતા, જિનવરજી. ૬. શાળ વૃક્ષ તળે પામ્યા કેવળનાણું રે, જિનવરજી, કાલોતણું પ્રકાશી થયા પ્રભુ જાણું રે, જિનવરજી; ઈદ્રિભૂતિ પ્રમુખ પ્રતિબોધી ગણધર કીધ રે, જિનવરજી, સંઘ થાપના કરીને ધર્મની દેશના દીધ રે, જિનવરજી. ૭. ચાદ સહસ ભલા અણુગાર પ્રભુને શોભતા, જિનવરજી, વળી સાધ્વી સહસ છત્રીશ કહી નિર્લોભતા, જિનવરજી; ઓગણસાઠ સહસ એક લાખ તે શ્રાવક સંપદા, જિનવરજી, તીન લાખ ને સહસ અઢાર તે શ્રાવિકા સંપદા, જિનવરજી. ૮. ચોદ પૂરવધારી તીનશે સંખ્યા જાણુએ, જિનવર, તેરશે એહીનાણું સાતશે કેવળ વખાણીએ, જિનવરજી; લબ્ધિધારી સાતશે વિપુલમતિ વળી પાંચશે, જિનવરજી, વળી ચારોં વાદી તે પ્રભુજી પાસે વસે, જિનવરજી. ૯. શિષ્ય સાતશે ને વળી ચૌદશે સાદવી સિદ્ધ થયા, જિનવરજી, એ પ્રભુજીને પરિવાર કહેતાં મન
For Private And Personal Use Only