________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૫ :
તેહવે લાકાંતિક સુર એલે, પ્રભુ કહેા ધર્મ પ્રકાશી રે. ઢાળ ચેાથી
For Private And Personal Use Only
જન્મ૦ ૧૫
(થારે માથે પચરંગી વણુ સાનારા છેગàા, મારુજી !–એ દેશી ) પ્રભુ આપે વરસીદાન ભલુ રવિ ઊગતે, જિનવરજી, એક કાડીને આઠ લાખ સાનૈયા દિન પ્રતે, જિનવ૨૭; માગશર શુદ દશમી ઉત્તરાનેગે મન ધરી, જિનવરજી, ભાઇની અનુમતિ માગીને દીક્ષા વરી, જિનવર૭. ૧. તે દિવસથકી ચાનાણી પ્રભુજી થયા, જિનવરજી,સાધિકએક વરસ ચીવર ધારી પ્રભુ રહ્યા, જિનવરજી; પછે દીધું બ્રાહ્મણને બે વાર ખડ ખડે કરી, જિનવરજી, પ્રભુ વિહાર કરે એકાકી અભિગ્રહ ચિત્ત ધરી, જિનવરજી. ૨. સાડાબાર વરસમાં ધાર પરીષહ જે સહ્યા, જિનવરજી, શૂળપાણી ને સંગમ દેવ ગોશાળાના કહ્યા, જિનવરજી; ચંડકોશી ને ગાવાળે ખીર રાંધી પગ ઉપરે, જિનવરજી, કાને ખીલા ખાડયા તે દુષ્ટ સહુ પ્રભુ ઉર્દૂ, જિનવરજી, ૩. લઇ અડદના બાકુલા ચંદનબાળા તારીયા, જિનવ૨૭, પ્રભુ પરઉપકારી સુખદુઃખમાં ધારીયા, જિનવરજી; છ માસી એ ને નવ ચામાસી કહીએ રે, જિનવર્લ્ડ, અઢી માસ તીન માસ દાઢ માસ એ એ એ લહીએ રે, જિનવરજી. ૪. ખટ કીધા એ એ માસ પ્રભુ સાહામણા, જિનર્જી, બાર માસ ને પક્ષ