________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૩૯ :
ભગવે જે, સુણે અચરજ હવે તેણી વાર જે; સુધર્મા ઈદ્ર તિહાં કણે જે, જે અવધિતણે અનુસાર જે. ચરિત. ૬. ચરમ જિણેશર ઉપના જે, દેખી હરખ્યો ઈદ્ર મહારાજ જે; સાત આઠ પગ સાહસે જઈ જે, ઈમ વંદન કરી શુભ સાજ જે. ચરિત. ૭. શકસ્તવ વિધિશું કરી , ફરી બેઠો સિંહાસન જામ જે; મન વિમાસણમાં પડયો જે, ચિત્ત ચિંતવે સુરપતિ તામ જે. ચરિત. ૮. જિન ચકી હરિ રામ તે જે, અંતપંત માહણકળે જોય જે; આવ્યા નહિ નહિં આવશે જે, એ તે ઉગ્ર ભાગ રાજકુળ હોય છે. ચરિત૮ ૯ અંતિમ જિનેશ્વર આવીયા જે, એ તે માહણુકુળમાં જોય જે; એ તે અરાભૂત છે થયું જે, હુંડા અવસર્પિણું તેણે હોય જે. ચરિત. ૧૦. કાળ અનંતે જાતે થકે જે, એહવા દશ અછરા થાય છે; ઈશું અવસર્પિણમાં થયા છે, તે કહેજે ચિત્ત લાય જે. ચરિત૭ ૧૧. ગભહરણ ઉપસર્ગના જે, મૂળ રૂપે આવ્યા રવિ ચંદ્ર જે; નિષ્ફળ દેશના જે થઇ જે, ગયા સોધમેં ચમક જે. ચરિત ૧૨. એ શ્રી વીરના વારમાં જે, કૃણ અમરકંકા ગયા જાણ જે; નેમિનાથને વારે સહી , સ્ત્રી તીરથ મલિ ગુણખાણ જે. ચરિત૧૩. એક સે આઠ સિદ્ધયા ઋષભના જે, વારે સુવિધિને અસંચમી જે; શીતળનાથ વારે થઇ જે, કુળ હરિવંશની ઉત્પત્તિ
For Private And Personal Use Only